Friday, December 16, 2016

દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત-inf by Ashok Hindocha M-94262 54999

Inline image

દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જુનાગઢના
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત

Inline image

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તસ્વીરમાં વડાપ્રધાન સાથે હાથ મિલાવી હસ્તધુન કરતા શ્રી  ગિરીશભાઈ  કોટેચાએ આ તકે  ગિરનાર રોપ વે ની મજુરી અપાવવા બદલશ્રી મોદીનો આભાર વ્યકત કરી રોપ વે યોજના કાર્યવન્તિ થાય ત્યારબાદ તેનું ઉદઘાટન પણ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે થાય તેવી લાગણી વ્યકત કરી હતી.. (અહેવાલ : વિનુજોષી - તસ્વીર :  મુકેશ વાઘેલા જુનાગઢ)
www.ashokhindocha.blogspot.com M-94262 5499

Thursday, August 11, 2016

BSNL Unlimited Free Call 24Hours | New Launch inf By Ashok Hindocha M-94262 54999 BSNL Unlimited Free Call 24Hours | New Launch

BSNL Unlimited Free Call 24Hours | New Launch
inf By Ashok Hindocha M-94262 54999

BSNL Unlimited Free Call 24Hours | New Launch 

We all know about BSNL Unlimited free call offer during night hours from BSNL landline. This facility is very much useful for all Indian rural and urban area telephone users. In recent days, BSNL arrested the disconnection of landline services with this night free calling offer. With this example only, you can guess, how much this unlimited calling offer becomes popular.

As of now, Free calls offered by BSNL broadband/ Landline plan are not exactly free during day time to other network. To offer the best and to win hearts of every Indian, BSNL now introduced unlimited call during day time also.

Now BSNL makes it completely free to any number whether to BSNL or any other line. This offer is not a promotional scheme, BSNL made it as a regular facility. This is applicable for each and every Indian landline customer of BSNL.
BSNL Unlimited Free Call 24Hours
At first, BSNL introduces unlimited calling from BSNL SIM Card having free call to own landline number and reduced this to Twenty minutes per day free voice call per a day. In some areas, BSNL already offers unlimited free call during day time with some Addon charges.

Now the scene reversed, BSNL offers unlimited calling during day and night (24 hours). Entire family can have a group talk with each other happily with out any charges from anywhere across India. But this is restricted for only one day in a week, i.e. our favourite holiday Sunday.

BSNL approved Unlimited Free calling from BSNL landline to any network’s mobile and landline only on all Sundays on PAN India basis. Unlimited Free calling scheme on all Sundays is an additional offer to free night calling scheme to all networks already being offered from 9PM to 7AM.

With this introduction of new unlimited free calling to any network on Sundays, will surely acquire more and more landline customers. This facility will also be motivated the existing customers to use landline more.

Customers who think about the extension of timings for unlimited calls to any network can now have a best chance. So just subscribe for BSNL Landline or broadband services with any plan. Enjoy unlimited free calling from 15th August 2016 during day time also on every Sunday. Rejoice with your family and friends across India with unlimited talking as a Independence Day gift.

Friday, July 29, 2016

Shri Lohana Vidhyarthi Bhavan-AHMEDABAD-INF BY asHOK hINDOCHA m-94262 54999

Shri Lohana Vidhyarthi Bhavan-AHMEDABAD

3.4 28 Votes
Hours of Operation (Show less)
  • Monday 09:30 am - 06:30 pm
  • Tuesday 09:30 am - 06:30 pm
  • Wednesday 09:30 am - 06:30 pm
  • Thursday 09:30 am - 06:30 pm
  • Friday 09:30 am - 06:30 pm
  • Saturday 09:30 am - 06:30 pm
  • Sunday 09:30 am - 06:30 pm
Modes of Payment
  • Cash
  • Debit Cards
  • Cheques
  • Financing Available
  • American Express Card
  • Credit Card

Reviews
Hours Of Operation
More Information
Overall Ratings (28)
JD Ratings for Shri Lohana Vidhyarthi Bhavan in Ambawadi, Ahmedabad
Ratings over time
JD Ratings for Shri Lohana Vidhyarthi Bhavan in Ambawadi, Ahmedabad
Mr Sandesh
99*****981
Mr Yogesh Thakkar
yoge*****@gmail.com | 96*****113
Kush Halani
kush*****@gmail.com | 90*****999
Mr Bhavesh Unadkat
84*****705
Mr Samir Vithlani
sami*****@gmail.com | 84*****296
Mr Vipul Pujara
94*****700
Raychura Hiren
94*****099
Mr Deep Thakkar
95*****316
Mr Pinku Rajput
81*****385
Ms Purva Thakkar
94*****383
‹‹ Prev123Next ››

Saturday, July 23, 2016

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-inf by Ashok Hindocha M-94262 54999

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-inf by Ashok Hindocha M-94262 54999

Last Updated on 05:43 pm IST
તા. ૨૩ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ અષાઢ વદ - ૪ શનિવાર
Registration | Login

Samachar Rajkot
News of Saturday, 23rd July, 2016
courtesy- AKILA NEWS
www.akilanews.com
inf. by Ashok Hindocha M-94262 54999
hindochaashok@gmail.com
 
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
    લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આવતીકાલે યોજાયેલ પ્રતિભા સન્માન સમારોહની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા સર્વશ્રી પ્રમુખ યોગેશભાઇ જસાણી, મંત્રી અશોકભાઇ હિન્ડોચા, મંત્રી ભુપેન્દ્રભાઇ કોટક, હિતેષભાઇ પોપટ, પી. એન. સુચક, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)
   રાજકોટ તા. ૨૩ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના ધો. ૧૦ અને ૧૨ માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિશેષ વિદ્યાર્થી પ્રતિભાઓને બિરદાવવા કાલે તા. ૨૪ ના રવિવારે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.
   આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે રવિવારે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. ધો.૧૦, ૧૨ ગુજરાત બોર્ડ તથા અન્ય બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા જ્ઞાતિક્ષેત્રે પ્રથમ, દ્વીતીય સ્થાન મેળવનાર વિશિષ્ટ રઘુવંશી રત્નોનું પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને રૂ.૧૧૦૦૦ નું કેશ એવોર્ડ આપી બહુમાન કરાશે. ૧૪ વિશેષ મળી ૩૦૦ થી વધુ પ્રતિભાઓને સન્માનીત કરાશે. લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહના અતિથિ વિશેષ તરીકે ડે. મ્યુ. કમિશ્નર ચેતનભાઇ નંદાણી, પોરબંદરના ઇન્ચાજ એડીશ્નલ કલેકટર ચેતનભાઇ ગણાત્રા, ગાંધીનગર ડી.વાય.એસ.પી. ગૌરવભાઇ જસાણી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન નટુભાઇ કોટક, તનિષ્ક જવેલર્સવાળા મનુભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.
   આ પ્રસંગે ગોલ્ડ મેડલના દાતા તથા કેશ એવોર્ડસના દાતા જયંતિભાઇ મહેતા (ગુજરાત ફર્નીચર), ડો. મિલાપભાઇ ઠકરાર (એમ.ડી. સદભાવના હોસ્પિટલ), શ્રીમતી કાશ્મીરાબેન નીતીનભાઇ રાડીયા (રાડીયા હોસ્પિટલ), કુમુદભાઇ મીરાણી (સુરેશચંદ્ર જમનાદાસ રાજાણી), પ્રિતેશભાઇ કોટેચા (પોર્ટુગલ દાતા પરિવાર), ભરતભાઇ દ્રોણ (સ્વ. હરીશ ટી.આર. ઠકરાર પબ્લીક ચેરી. ટ્રસ્ટ), લોહાણા મહાજનના હોદેદારો વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, અશોકભાઇ કુંડલીયા, ડો. વી.એલ. ચંદારાણા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ જગદીશભાઇ ગણાત્રા, દાતા પરિવારજનો કે. ડી. કારીયા,  ઇશ્વરભાઇ ખખ્ખર પરિવાર, પ્રવિણચંદ્ર સંઘાણી પરિવાર, મિતલભાઇ ખેતાણી પરિવાર, ઉપેનભાઇ માનસાતા પરિવાર, રંજનબેન પોપટ, રમણભાઇ કોટક, ઇન્દીરાબેન શીંગાળા, મીનાબેન જસાણી, કુંદનબેન રાજાણી, વિજયભાઇ કારીયા, હસુભાઇ ભગદેવ, યોગેશભાઇ પુજારા, જી. આર. રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, લોહાણા મહાપરિષદના હોદેદારો અને રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રઘુવંશી રત્નોને પ્રોત્સાહીત કરશે.
   લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ ડો. નીતીનભાઇ રાડીયા, માનદમંત્રીઓ અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૦૧૯૯૯), ભુપેન્દ્રભાઇ કોટક (મો.૯૮૨૪૮ ૪૫૨૦૭), કન્વીનરો અજયભાઇ ઠકરાર (મો.૯૮૨૪૨ ૫૮૨૫૮), રાજેશભાઇ અઢીયા (મો.૯૮૯૮૧ ૬૧૬૨૬), સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, કારોબારી સભ્યો તથા કાર્યાલય મંત્રી વિનોદભાઇ બુધ્ધદેવ દ્વારા તમામ જ્ઞાતિજનોને વિદ્યાર્થીઓ પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (૧૬.૭)
 (05:00 pm IST)
www.ashokhindocha.blogspot.com       
M-94262 54999

Friday, July 22, 2016

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha www.ashokhindocha.blogspot.com M-94262 54999

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha
www.ashokhindocha.blogspot.com M-94262 54999શ્રુતિ કુમારે જજ બનવામાં સફળતા મેળવી એ પછી તેના સન્માન માટે એક સમારંભનું આયોજન થયું. એ સમારંભમાં શ્રુતિ કુમારે કહ્યું કે કોઈ સપનું સાચું પડવા જેટલી ખુશી હું અનુભવી રહી છું. આજે મારું જ નહીં, મારા પિતાનું સપનું પણ સાકાર થયું છે. અહીં સુધી તો વાત સામાન્ય લાગે, પણ ખરી રોમાંચક અને રસપ્રદ વાત હવે આવે છે. શ્રુતિના પિતા સુરેન્દ્ર કુમાર જલંધર જિલ્લા અદાલતની બહાર ચા વેચીને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાની પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું. દરેક પિતાની જેમ તેમની પણ ઝંખના હતી કે તેમની પુત્રી કોઈ ઉચ્ચ સ્થાન પર પહોંચે. શ્રુતિએ પહેલા જ પ્રયાસમાં પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને રોમાંચ થયો હતો, પણ એક વર્ષની તાલીમ બાદ શ્રુતિની નિમણૂક જલંધર જિલ્લા અદાલતમાં જ જજ તરીકે થઈ ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. તેઓ જે અદાલતની બહાર ચા વેચતા આવ્યા હતા એ જ અદાલતમાં તેમની પુત્રી જજ તરીકે બિરાજમાન થઈ હતી. માણસ સપનું જુએ અને મક્કમ ઈરાદા સાથે એ સપનું સાકાર કરવા માટે મચી પડે તો તેને સફળતા મળતી જ હોય છે એ શ્રુતિ કુમારે સાબિત કરી બતાવ્યું. (courtesy : mumbai samachar)

 - આશુ પટેલ

Inline image

પંજાબના જલંધર શહેરમાં એક તેજસ્વી યુવતી શ્રુતિ કુમારે જજ બનવાનું સપનું જોયું હતું. તે કોલેજમાં ભણતી હતી એ વખતથી જ તેણે જજ બનવાનું નક્કી કર્યું હતું. જજ બનવા માટે શું કરવું જોઈએ એ વિશે તેણે માહિતી મેળવી લીધી હતી. તેણે પંજાબ યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કર્યો. તેને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી લીધા પછી તરત જ પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. શ્રુતિને ઘણા મિત્રો અને પરિચિતોએ કહ્યું હતું કે સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ બહુ અઘરું કામ છે. થોડી જગ્યાઓ માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. જો કે શ્રુતિ કુમારે એવી સલાહો કે હતાશાજનક વાતો મન પર લીધા વિના પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી. શ્રુતિ કુમારે ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની જ્યુડિશરી એટલે કે ન્યાયિક ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં તેણે તે પરીક્ષા પાસ કરી લીધી. પરીક્ષામાં પાસ થયા પછી તેણે એક વર્ષની તાલીમ લીધી અને તેની જલંધરની જિલ્લા અદાલતમાં જજ તરીકે નિમણૂક થઈ.

Thursday, July 21, 2016

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે-inf by Ashok Hindocha M-94262 54999

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે

- આશુ પટેલ
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દ સરસ્વતીના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે... સ્વામીજી આર્યસમાજના પ્રચાર અર્થે અવારનવાર પ્રવાસો કરતા રહેતા હતા અને પ્રવચનો આપવા જતા હતા. તેઓ બહાર ગયા હોય ત્યારે તેમની સંસ્થાના કર્મચારીઓ કામચોરી કરતા હતા અને વહેલા ઘરભેગા થઈ જતા હતા. એક વાર સ્વામીજીને કોઈ જગ્યાએ પ્રવચન આપવા જવાનું હતું. તેઓ નિશ્ર્ચિત સમયે પહોંચી જવા માટે સંસ્થામાંથી બહાર નીકળ્યા. એ વખતે તેમની સંસ્થાના કર્મચારીઓને છૂટવાના સમયને વાર હતી, પણ સ્વામીજીને નીકળતા જોઈને કર્મચારીઓ પણ સંસ્થામાંથી વહેલા નીકળવા લાગ્યા. સ્વામીજીને આશ્ર્ચર્ય થયું. તેમણે સંસ્થાના મંત્રીને કહીને એ બધાને રોકાવ્યા અને પછી મંત્રી પાસે ખુલાસો માગ્યો કે આ બધા કર્મચારીઓ કેમ વહેલા જઈ રહ્યા હતા..? મંત્રીએ ખુલાસો આપ્યો કે આ તો સામાન્ય પ્રથા છે. તમારી ગેરહાજરી હોય ત્યારે કર્મચારીઓ સંસ્થામાંથી વહેલા નીકળી જાય છે. સ્વામીજીએ મંત્રી અને કર્મચારીઓને કહ્યું આ તદ્દન અયોગ્ય છે. તમે ખોટું કરી રહ્યા છો અને એ માટે તમને કોઈ ગુનાહિત લાગણી પણ થતી નથી..

મંત્રી અને કર્મચારીઓ નતમસ્તકે ઊભા રહ્યા. સ્વામીજીએ તેમને કહ્યું: ‘આપણો દેશ પછાત રહ્યો છે એનું મોટું કારણ એ છે કે આપણા દેશના લોકો સમયનું મહત્ત્વ સમજતા નથી. જે દેશના લોકો સમયની મહત્તા ન સમજે એ દેશનો વિકાસ થઈ શકતો નથી. તમારે સમયની કિંમત સમજવી જોઈએ. હું હાજર હોઉં કે ન હોઉં તમારે સમયનું પાલન કરવું જ જોઈએ એ દિવસથી સ્વામી દયાનન્દ સરસ્વતી હાજર હોય કે ન હોય, તેમની સંસ્થામાં સમયના પાલનનો ભંગ બંધ થઈ ગયો. આપણા દેશના મોટા ભાગના સરકારી કર્મચારીઓ સમયને પગની જૂતી સમાન ગણીને કામચોરી કરે છે. એમને બોચીએથી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આ કિસ્સાનું પઠન કરાવવું જોઈએ... (courtsy : mumbai samachar)

તેર કરોડનું હેલીકૉપટર Inline image ડિસેમ્બર 2010માં ગુજરાતના જાણીતા બિલ્ડર અને લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક, બિઝનેસમેન હિમાશું વરિયા અને વિક્રમ ભરવાડે એક સાથે ત્રણ હેલિકોપ્ટર ખરીધ્યા હતા. પર્સનલ યુઝની સાથે ગુજરાતમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાના હેતુથી આ હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા હતા. (સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

Inline image

Wednesday, July 20, 2016

MOST WEL COME On 24-07-2016 suday at 9 30 a.m. at Arvindbhai Maniyar Hall Rajkot- inf by Ashok Hindocha Rajkot M-94262 54999

 MOST WEL VOME On 24-07-2016 suday at 9 30 a.m. at Arvindbhai Maniyar Hall Rajkot- inf by Ashok Hindocha Rajkot M-94262 54999

Tuesday, July 19, 2016

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey AKILA NEWS.....

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey    AKILA NEWS.....
પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં
   રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા  તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨)
 (11:47 am IST)
 
Share This News
 
Follow Akilanews.com

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨) (11:47 am IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger Follow Akilanews.com

Monday, July 18, 2016

પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા

   રાજકોટ : સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ પરીન ફર્નીચરવાળા સ્‍વ. ઠક્કર શ્રી ધીરજલાલ લક્ષ્મીદાસ નંદાણી તથા ગં. સ્‍વ. ઈન્‍દિરાબેન ધીરજલાલ નંદાણીના પુત્ર અને પુત્રવધુ, તે જામનગરવાળા શ્રી રમેશભાઈ ગોરધનદાસ મજેઠીયા તથા શ્રીમતી પદ્માબેન રમેશભાઈ મજેઠીયાના પુત્રી તથા જમાઈ, તે લોહાણા સમાજના આગેવાન એવા શ્રી ઉમેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી નેહાબેન ઉમેશભાઈ અને બિંદેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી મીરાબેન બિંદેશભાઈ નંદાણીના ભાઈ - ભાભી તે દિપલભાઈ તથા ભાવીનભાઈ રમેશભાઈ મજેઠીયાના બહેન - બનેવી અને દેવેનના માતા-પિતા, તે શ્રી પરીનભાઈ ઉમેશભાઈ તથા પૂજાબેન, પરીનભાઈ અને દર્શિલ ઉમેશભાઈ તથા જય બિંદેશભાઈ નંદાણીના કાકા-કાકી, શ્રી દિપેશભાઈ ધીરજલાલ નંદાણી (ઉ.વ.૪૫) તથા શ્રીમતી અવનીબેન (ચાંદનીબેન) દિપેશભાઈ નંદાણી (ઉ.વ.૪૩)નું આકસ્‍મિક દુઃખદ અવસાન થયેલ છે.
   સદ્દગતની સ્‍મશાનયાત્રા આવતીકાલે તા. ૧૯ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાન, ‘ઋષિકેશ', પર્ણકુટીર મેઈન રોડ, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતેથી નીકળશે.
   સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે પર્ણકુટીર સોસાયટી હોલ, રાજનગર ચોક પાસે, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
 (05:53 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS
 
Wednesday, July 13, 2016

'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ-courtesy...AKILA News.....inf. by Ashok Hindocha M-94262 54999 www.akilanews.com

'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ-courtesy...AKILA News.....inf. by Ashok Hindocha M-94262 54999
www.akilanews.com
'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ
   રાજકોટ : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી, શહેર પોલીસ અને લોહાણા મૈત્રી મહિલા મંડળના સહયોગથી તાજેતરમાં વીરબાઇમાં મહિલા કોલેજ ઓડીટોરીયમમાં ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ નારી રત્નોના જીવન કવન પર પ્રકાશ પાડતી નૃત્ય નાટીકા 'મોહે ભુલ ગયે સાવરીયા' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનું લેખન  દિગ્દર્શન સંસ્થાના પ્રમુખ ઇન્દીરાબેન શીંગાળાએ કર્યુ હતુ. કલાકારો તરીકે સંસ્થાના જ સભ્યોએ ભાગ  લઇ નૃત્ય નાટીકાને જીવંત બનાવી હતી. આ પ્રયોગને ધીંગી સફળતા મળી હોય તેમ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. ઉલ્લેખનીય છે કે આ પુર્વે ેધૈયની પરાકાષ્ઠારૂપ 'શબરીની નવધા ભકિત' તેમજ 'એક રાધા એક મીરા'ની પ્રસ્તુતી થયેલ તેને પણ એટલો જ પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે વધુ એક પ્રયોગના ભાગરૂપે શ્રેષ્ઠ નારી રત્નોને ઉજાગર કરતા 'મોહે ભુલ ગયે સાવરીયા' નાટીકા રજુ થતા પ્રેક્ષકોએ વધાવી લીધેલ. કાર્યક્રમની શરૂઆતમાં દિપપ્રાગટય પૂર્વ પોલીસ કમિશ્નર અને હાલ ગાંધીનગર શ્રી મોહન ઝા તેમજ વર્તમાન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ વીણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, જગદીશભાઇ ગણાત્રાના હસતે કરવામાં આવેલ. આ પ્રસંગે મહાનુભાવો સર્વશ્રી જનકભાઇ કોટક, ડો. વી. એસ. ચંદારાણા, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, મિતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, અતુલભાઇ રાજાણી, જયેશભાઇ ઉપાધ્યાય, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, શ્રી રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, રંજનબેન પોપટ, મીતાબેન જસાણી, રમણભાઇ કોટક, જશુબેન વસાણી, દમયંતિબેન તન્ના, કુંદનબેન રાણાણી, ડો. હર્ષિલ કોટેચા, રવિ કોટેચા, માધવભાઇ જશાપરા તેમજ રઘુવંશી સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્ર તથા અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાના જન્મ, દુષ્યંતરાજા સાથેના ગાંધર્વલગ્ન, દુર્વાસામુનીના શ્રાપ, દુષ્યંત દ્વારા શકુંતલાનો ત્યાગ અને મનોવ્યથાની પ્રસ્તુતી આ નૃત્ય નાટીકાના માધ્યમથી આબેહુબ થઇ હતી. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખ ઇન્દીરાબેન શીંગાળાના માર્ગદર્શન હેઠળ અંજનાબેન હિન્ડોચા, ભાવનાબેન શીંગાળા, નયનાબેન ગાંધી, સ્મિતાબેન, દીપ્તીબેન કકકડ, કમલાબેન ભાગ્યોદય, શિલ્પબેન પુજાા, હેતલબેન કારીયા, જાગૃતિબેન, નેહાબેન હિન્ડોચા, પુર્વીબેન ભાગયોદય, પલ્વીબેન વ્યાસ, પુજાબેન, પ્રિયાબેન, કિરણબેન, ભાવનાબેન, શીતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન ભાવનાબેન શીંગાળા, અંજનાબેન હિન્ડોચાએ અને અંતમાં આભારવિધિ નયનાબેન પાંધીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.
 (04:20 pm IST)
 
Share This News