Wednesday, April 5, 2017

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન...-inf by Ashok Hindocha M-94262 54999

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન...: BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન.....

 BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન

BSNLએ ઘટાડયા ઇન્ટરનેટ રેટ : હવે રૂ. ૩૬માં ૧ GB ડેટા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન
      નવી દિલ્હી તા. ૪ : રિલાયન્સ જિયો સામે સ્પર્ધામાં ઉતરતા BSNL એ પોતાના 3G ઇન્ટરનેટ પ્લાનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હવે એક સ્પેશ્યલ પેક સાથે 1GB ડેટા માટે ફકત રૂ. ૩૬ દેવા પડશે.
      BSNLના જણાવ્યા પ્રમાણે અમે બજારમાં ઉપલબ્ધ અમારા વર્તમાન સ્પેશ્યલ ટેરિફ વાઉચર પર ૪ ગણો વધુ ડેટા આપવા નિર્ણય લીધો છે. હવે ૨૯૧ રૂ.ના પ્લાનમાં ગ્રાહકોને ૪ ગણો વધુ 8 GB ડેટા મળશે. જ્યારે પહેલા આ પ્લાનમાં ફકત 2G ડેટા મળતો હતો. એ જ ૭૮ રૂ.ના પ્લાનમાં બેમણુ એટલે કે 2 GB ડેટા મળશે.
      BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂ. ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય.
      આ ઓફર ૬ ફેબ્રુ. ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂ.માં 1 GB ડેટા આપે છે. (૨૧.૧૦)

Friday, March 31, 2017

Raઘુવંશી ઓ માટે જાહેર વિજ્ઞપ્તિ શ્રી જલારામધામ, ચોટીલા મુકામે, શનિવાર તારીખ ૧૩ - ૫ - ૨૦૧૭ ના રોજ જીવનસાથી પરિચય મેળા નું આયોજન કરવામાં આવેલ છે. સંપર્ક સૂત્રો: શ્રી ભુપેન્દ્રભાઈ ઉનડકટ : ૯૪૨૮૩ ૪૯૫૦૧ તેમજ શ્રી અશોકભાઈ હિંડોચા :૯૪૨૬૨ ૦૧૯૯૯ - આયોજક :- શ્રી લોહાણા મહાપરિષદ, અમદાવાદ - મોં. ૯૯૦૯૯ ૯૯૩૦૯.


Raઘુવંશી ઓ માટે જાહેર વિજ્ઞપ્તિ શ્રી જલારામધામ, ચોટીલા મુકામે, શનિવાર તારીખ ૧૩ - ૫ - ૨૦૧૭ ના રોજ જીવનસાથી પરિચય મેળા નું આયોજન કરવામાં આવેલ છે. સંપર્ક સૂત્રો: શ્રી ભુપેન્દ્રભાઈ ઉનડકટ : ૯૪૨૮૩ ૪૯૫૦૧ તેમજ શ્રી અશોકભાઈ હિંડોચા :૯૪૨૬૨ ૦૧૯૯૯ - આયોજક :- શ્રી લોહાણા મહાપરિષદ, અમદાવાદ - મોં. ૯૯૦૯૯ ૯૯૩૦૯.

Thursday, March 16, 2017

રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા... inf by Ashok Hindocha M-94262 54999

રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા...: રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા.....

 




Samachar Rajkot
News of Thursday, 16th March, 2017
રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા
માતૃગયામાં
સર્વ જ્ઞાતિ ૧૧૦૦૦ પોથી કથાનું વિરાટ આયોજનઃ તા. રપ ઓકટો.થી ૧ નવેમ્બર
દરમિયાન માતૃગયા-સિધ્ધપુરમાં કથા યોજાશેઃ ચોટીલા જલારામ ધામે વિશ્વસ્તરીય
યુવા મેળાનું પણ આયોજન
રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા

   રઘુવંશી અગ્રણીઓ ડો. હર્ષદભાઇ ખખ્ખર, વીણાબેન પાંધી, કાશ્મીરાબેન નથવાણી, મિતલ ખેતાણી, નીતિનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પૂજારા, શૈલેષભાઇ ગણાત્રા, હસુભાઇ ભગદે  વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
   રાજકોટ, તા.
૧૬ : લોહાણા મહાપરિષદ દ્વારા ૧૧૦૦૦ પોથી ભાગવત કથા તથા યુવામેળાનું વિરાટ
આયોજન થયું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અગ્રણીઓ નીતિનભાઇ
રાયચુરા-કાશ્મીરાબેન નથવાણી સહિતના આગેવાનોએ માહિતી આપી હતી.
   સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓની વૈશ્વિક અને ૧૧૮ વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા અનેકવિધ સેવાકીય, સામાજીક, મેડીકલ, શૈક્ષણિક, ધાર્મિક, સંગઠનાત્મક અને જ્ઞાતિસેવાના કાર્યક્રમો શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટક, ગર્વનર યોગેશભાઇ લાખાણી, વાઇસ ગર્વનર પરેશભાઇ ભુપતાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ ઉમંગભાઇ ઠક્કર, મંત્રીઓ હિમાંશુભાઇ ઠક્કર અને પિયુષભાઇ ગંઠા, ખજાનચી હિંમતભાઇ કોટક અને સાથી ટીમના માર્ગદર્શનમાં સતત કરવામાં આવે છે.
   માતૃતિર્થ સિદ્ધપુર મુકામે, ઓકટોબર મહિનામાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે, માતૃતર્પણ અર્થે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સર્વજ્ઞાતિના ભાવિકોની ૧૧ હજાર પોથીનું દિવ્ય આયોજન.
   શ્રી
લોહાણા મહાપરિષદરઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સમગ્ર વિશ્વની માતૃશકિતઓને
સમર્પિત દિવગંત માતાઓના સ્મરણાર્થે તથા હયાત માતાઓના શ્રેયાર્થે પ.પૂ.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ
, પ્રારંભ કારતક સુદ પાંચમ ને તા. રપ ઓકટોબર, ર૦૧૭ બુધવારના રોજ (લાભ પાંચમ) અને પૂર્ણાહુતિ : કારતક સુદ બારસને તા. ૧ નવેમ્બર, ર૦૧૭ બુધવાર (બારસ), શુભસ્થળ : માતૃગયા તીર્થ સિદ્ધપુર, જિ. પાટણ, ગુજરાત) ખાતે કરાયું છે.
   શ્રીમદ્
ભાગવત જ્ઞાનયજ્ઞના આ વિશેષ આયોજનમાં કથા શ્રવણ માટે દેશ-વિદેશમાંથી પધારતા
રઘુવંશી તેમજ અન્ય સમાજના સભ્યો માટે બપોરે કથાવિરામ બાદ ભોજન પ્રસાદની
વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઉતારા/ રહેણાંકની વ્યવસ્થા તમામ સભ્યોએ
સ્વખર્ચે કરવાની રહશે. આ અંગેના તમામ વિકલ્પો જેવા કે ટેન્ટ/ હોટલો/સંસ્થાઓ
તથા સંલગ્ન ખર્ચની વિગતો તથા બુકીંગ માટેના નંબરો મહાપરિષદની વેબસાઇટ પર
તથા પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવશે. પોથી યજમાન દ્વારા મળેલા રૂ.
૧૧૦૦૦/-ના અનુદાનમાં માતૃમંદિર નિર્માણ
, દરરોજ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત રીતે ધ્યાન-પૂજા, અંતિમ દિવસે માતૃતર્પણની વીધી તથા આ
   નિર્માણ, દરરોજ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત રીતે ધ્યાન-પૂજા, અંતિમ
દિવસે માતૃતર્પણની વિધી તથા આ તમામ દિવસો દરમ્યાન બંને સમયે ભોજન પ્રસાદની
વ્યવસ્થા સામેલ છે. કથાના તમામ દિવસો દરમ્યાન વિશેષ રીતે નિર્માણ કરાયેલ
પોથી મંદિરનું પૂજન ઋષિકુમારો દ્વારા તથા અંતિમ દિવસે તર્પણવિધી પૂ.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે.
   અનુદાન યોજના (૧) ૧૧,૦૦૦ પોથી યજમાન માતૃતર્પણનું અનુદાન (ર) ૧,૦૮,૧૧૧ યજ્ઞમાં બેસવા ઇચ્છતા પરિવારો માટે અનુદાન (તા. ૧ નવેમ્બર, ર૦૧૭), (૩) ૧૧,૧૧,૧૧૧ કથા દરમિયાન ભોજન પ્રસાદના દૈનિક યજમાન (૪) પ,૧૧,૧૧૧ કથાના ઉત્સવોના યજમાન (૧) કૃષ્ણ જન્મોત્સવ (ર) ગોવર્ધન પૂજા (૩) રૂક્ષ્મણી વિવાહ, (પ) ર૧,૧૧,૧૧૧ જલારામ જયંતિ મહોત્સવ ર૭ ઓકટોબર ર૦૧૭, ર૦૧૭ ને કારતક સુદ સાતમના રોજ માટે યજમાન.
   આ અવસરમાં અન્ય રીતે પોતાનું યોગદાન ઇચ્છતા ભકતો માતૃસંસ્થાના વરિષ્ઠ હોદેદારોનો સંપર્ક કરી શકે છે.
   બેંકની વિગતઃ અનુદાનનો ચેક આરટીસી શ્રીમદ ભાગવત કથા સમિતિના નામનો લખવો બેંકનું નામઃ કોટક મહિન્દ્રા બેંક, ખાતાનું નામઃ આરસીટી શ્રીમદ ભાગવત કથા સમિતી, ખાતા નં. ૦પ૧ર૪૩૯૬૪૦,  આઇએફએસ કોડ કેકેઆરકે. ૦૦૦રપ૮ર
   વિશેષ વિગતો માટે શ્રી લોહાણા મહાપરિષદના અમધ્યસ્થ કાર્યાલય (શ્રી લોહાણા મહાપરિષદ ઇસ્કોન મેગા મોલ, સેલર, એકઝીટ ગેટ પાસે, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસ. જી. હાઇવે અમદાવાદ, ફોન નં. (૦૭૯) ૪૦૦૯૧૦૦પ, ૯૯૦૯૯૯૯૩૦૯,  Email: rctbhagvat@gmail.com Website www. Iohanamahaparishad.org  પર સંપર્ક કરવા જણાવાયું છે.
   મહાપરિષદ દ્વારા થેલેસેમીયા નાબુદી અભિયાન
   થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક, જાન
લેવા રોગ છે. આ રોગ માતા-પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન
પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે
, જેથી
બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર (અતિ
મર્યાદિત આયુષ્ય) દર મહિને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે
, મોંઘી દવાઓ લેવી પડે છે. ઇન્જેકશનો લેવા પડે છે, જે સારવારનો ખર્ચ દર મહિને રૂ. ૮,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ નો થાય છે.
   થેલેસેમીયા નાબુદી અંગે રઘુવંશી અગ્રણીઓ દ્વારા સર્વસંમતીથી ઐતિહાસીક, ક્રાંતીકારી
કદમ ઉઠાવવામાં આવ્યો છે રઘુવંશીઓના તમામ મેરેજ બ્યુરોના સંચાલકોએ પોત
પોતાને ત્યા થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેવા અપરીણીત યુવક-યુવતીઓના
બાયોડેટાજ સ્વીકારવાની જાહેરાત કરી છ.ે થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ
નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ મેરેજ બ્યુરો માહીતી કેન્દ્રમાં પ્રવેશ
અપાશે. વેવિશાળ મેરેજ બ્યુરો માહીતી કેન્દ્રમાં પ્રવેશ અપાશે વેવિશાળ
માહીતી માર્ગદર્શન અપાશે તેવી જાહેરાત કરી છે. આ નિયમનું અત્યંત કડક
અમલીકરણ કરાશે. રઘુવંશી સમાજના વ્યાપક હિત માટે જ
, આ નિર્ણય નાછુટકે લેવો પડયો છે. થેલેસેમીયા નાબુદી અભિયાનમાં સૌ કોઇ સહકાર આપે તેવી પ્રાર્થના કરાઇ છે.
   થેલેસેમીયા અંગે વિશેષ માહિતી માટે શ્રી લોહાણા મહાપરીષદના સયુંકત મંત્રી મિતલ ખેતાણી (મો.૯૮ર૪ર ર૧૯૯૯), થેલેસેમીયા સમીતીના અધ્યક્ષ ડો. રમેશભાઇ ભાયાણી (મો.૯૪ર૮૧ પ૮૯૮૯) નો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
   મહાપરીષદ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન
   સને ર૦૧૭નું આ વર્ષ શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ દ્વારા 'અંગદાન જાગૃતિ વર્ષ' તરીકે ઘોષીત થયું છે. યુવાનીમાં રકતદાન, મૃત્યુ બાદ નેત્રદાન, દેહદાન, અંગદાન, શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક, મંત્રી હિમાંશુભાઇ ઠકકરે 'અંગદાન' નો સંકલ્પ કરી 'અંગદાન જાગૃતિ વર્ષ ર૦૧૭'' નો શુભારંભ કરાયો છે અને સૌ જ્ઞાતીજનોને તેમજ સમગ્ર સમાજને અંગદાન થકી જીવનદાન આપવાના આ મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી છે.
   વિશ્વના રઘુવંશી સંસ્થાઓ, મહાજનોના
સથવારે આ વર્ષમાં મહાપરીષદ દ્વારા પ૧ હજાર વ્યકિતઓનો પુણ્ય સંકલ્પ અંગદાન
અર્થે કરાશે. અંગદાન અંગેની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી
મો.૯૮ર૪ર-ર૧૯૯૯ પર સંપર્ક કરવા જણાવાયુ છે.
   તા.૧ર-૧૩ મે ર૦૧૭ના રોજ જલારામ ધામ ચોટીલા ખાતે શ્રી લોહાણા મહાપરિષદની લગ્નવિષયક સમિતિના ચેરમેન હસમુખભાઇ દાવડા, આયોજન સંકલક ધીરૂભાઇ રાજા, પ્રોજેકટ
ચેરમને યોગેશભાઇ અનડકટ તથા સાથી ટીમ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ફકત સ્નાતક
અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો માટે અપરિણિત યુવક-યુવતીઓ માટે જીવનસાથી
પસંદગી પરિચય મેળો યોજાશે. આ પરિચય મેળામાં અંદાજે ૧પ૦૦ જેટલા ઉમેદવારો તથા
તેમના માતા-પિતાઓને વહેલા તે પહેલાના ધોરણે યોગ્ય પસંદગી માટે માધ્યમ પુરૂ
પડાશે. ફકત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો માટે જ આયોજીત આ પરિચય
મેળામાં બે વખત ભોજનપ્રસાદ
, અલ્પાહાર
તથા સમગ્ર આયોજન શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા દાતાશ્રીઓના સાથ-સહકારથી
કરાશે. આ પરિચય મેળામાં ભાગ લેવા ઇચ્છતા સભ્યો માટે રજીસ્ટ્રેશન ફોર્મ
માતૃસંસ્થા વેબસાઇટ
www.lohanamaparishad.org. મહાજશ્રીઓ તથા જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુશ્રીઓ, હોદેદારો તથા શ્રી લોહાણા મહાપરિષદના હોદેદારો પાસે ઉપલબ્ધ છે. સુવાચ્ય અક્ષરે સંપુર્ણ વિગતો સાથે ભરેલ ફોર્મ, કલર ફોટા તથા રજીસ્ટ્રેશન માટે રૂ.૧પ૦૦ (ચેક અથવા રોકડા) શ્રી લોહાણા મહાપરિષદ મધ્યસ્થ કાર્યાલય (શ્રી લોહાણા મહાપરિષદ, ઇસ્કોન મેગા મોલ, સેલર, એકઝીટ ગેટ પાસે, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસ.જી.હાઇવે, અમદાવાદ, ફોન
નં. (૦૭૯) ૪૦૦૯૧૦૦પ ઉપર પહોંચાડવાની છેલ્લી તા.૩૦ માર્ચ ર૦૧૭ રહેશે. પરિચય
મેળાના દિવસે રૂ.પ૦૦ના મુલ્યનું બાયોડેટાનું કલર પુસ્તક તથા અન્ય સાહિત્ય
રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી આપવામાં આવશે તા રૂ.૧૦૦૦ દિકરા-દિકરીની
ઉપસ્થિતિનું રજીસ્ટ્રેશન થયે કીટ સાથે પરત આપવામાં આવશે. આ કાર્યક્રમમાં
ઉમેદવારની હાજરી અનિવાર્યપણે આવશ્યક છે. જો સભ્યની ઉપસ્થિતિ નહી હોય તો
રૂ.૧૦૦૦ પરત મળશે નહી અને આ રકમની શ્રી લોહાણા મહાપરિષદના આરોગ્ય-શિક્ષણના
સેવાકાર્ય ખાતે જમા લઇ તેની પહોંચ રજીસ્ટ્રેશન ફોર્મમાં જણાવેલ સરનામા ઉપર
બાયોડેટાના પુસ્તક સાથે કુરીયરથી મોકલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આયોજન
અંગે સૌ ઉમેદવારોના પરિવારોને માહિતગાર કરવા વિનંતી કરાઇ છે.
   શ્રી
લોહાણા મહાપરિષદના અનેકવિધ કાર્યક્રમોની માહિતી આપવા યોજાયેલ પત્રકાર
પરિષદમાં લોહાણા મહાપરિષદના રાજકોટ સ્થિત ટ્રસ્ટીઓ શ્રી હર્ષદભાઇ ખખ્ખર
, સુશ્રી વીણાબેન પાંધી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને લોહાણા મહાપરિષદના જોઇન્ટ સેક્રેટરી કાશ્મીરાબેન નથવાણી તથા મિતલ ખેતાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (સંગઠન) નીતિનભાઇ રાયચુરા, સૌરાષ્ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, શૈલેષભાઇ ગણાત્રા, યોગેશભાઇ પુજારા, હસુભાઇ ભગદે, શ્રીમતી શીલ્પાબેન પુજારા, થેલેસેમીયા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રમેશભાઇ ભાયાણી, અશોકભાઇ હીંડોચા, નીતિનભાઇ નથવાણી, ભરતભાઇ
રેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હૈદ્રાબાદથી શ્રી
લોહાણા મહાપરિષદની લગ્નવિષયક સમિતિના અધ્યક્ષ હસમુખભાઇ દાવડા
, અમદાવાદથી શ્રી લોહાણા મહાપરિષદના હર્ષદભાઇ ઠક્કર, ભરતભાઇ
માવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોથી નોંધાવવા માટે શ્રી રાજકોટ
લોહાણા મહાજનવાડી તેમજ જ્ઞાતિની અન્ય સંસ્થાઓનો સર્પક કરવા અનુરોધ કરાયો
છે. સમગ્ર પત્રકાર પરિષદનું સંચાલન શ્રી લોહાણા મહાપરિષદના જોઇન્ટ
સેક્રેટરી મિત્તલ ખેતાણીએ કર્યુ હતુ.(૩-૧૭)
 (03:57 pm IST)
 
Share This News
 

Friday, February 3, 2017

દ્વારકામાં માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન કરાવી અનોખી સમાજ સેવા કરાય છે-inf by AShok Hindocha M-94262 54999

દ્વારકામાં માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન કરાવી અનોખી સમાજ સેવા કરાય છે

દ્વારકામાં રઘુવંશી સોશિયલ ગ્રૂપ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા હરહંમેશ કરાતી સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આશરે પાંચેક વર્ષ પહેલા કાળઝાળ મોંઘવારીમાં માતા પિતાને દિકરી બોજ ન લાગે તે હેતુથી સંસ્થા દ્વારા શરૂ કરાયેલી માતુ વિરબાઇમાં આદર્શ લગ્નવિધિ જેમાં માત્ર એક જ રૂપિયામાં લગ્ન કરવામાં આવે છે. જે ખૂબ જ પ્રશંસનીય સેવાકાર્ય છે. જેમાં કન્યાની અનુકુળ તારીખે લગ્ન કરી આપે છે અને સાથે ગોર મહારાજ, મંડપ ખર્ચ, દીકરીને ચૌદ હજાર રુપીયા જેટલો કરિયાવર તેમજ બંને પક્ષોના થઇ કુલ ૭૦ માણસોને બે મિષ્ટાન અને ભોજન ખર્ચ સંસ્થા દ્વારા આપે છે. જ્યારે કન્યા પક્ષ પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે માત્ર એક રૂપિયો ટોકન લેવાય છે. (ભાસ્કર ન્યુઝ)

Friday, December 16, 2016

દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત-inf by Ashok Hindocha M-94262 54999




Inline image





દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જુનાગઢના
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત

Inline image

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તસ્વીરમાં વડાપ્રધાન સાથે હાથ મિલાવી હસ્તધુન કરતા શ્રી  ગિરીશભાઈ  કોટેચાએ આ તકે  ગિરનાર રોપ વે ની મજુરી અપાવવા બદલશ્રી મોદીનો આભાર વ્યકત કરી રોપ વે યોજના કાર્યવન્તિ થાય ત્યારબાદ તેનું ઉદઘાટન પણ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે થાય તેવી લાગણી વ્યકત કરી હતી.. (અહેવાલ : વિનુજોષી - તસ્વીર :  મુકેશ વાઘેલા જુનાગઢ)
www.ashokhindocha.blogspot.com M-94262 5499
















Thursday, August 11, 2016

BSNL Unlimited Free Call 24Hours | New Launch inf By Ashok Hindocha M-94262 54999 BSNL Unlimited Free Call 24Hours | New Launch

BSNL Unlimited Free Call 24Hours | New Launch
inf By Ashok Hindocha M-94262 54999

BSNL Unlimited Free Call 24Hours | New Launch 


We all know about BSNL Unlimited free call offer during night hours from BSNL landline. This facility is very much useful for all Indian rural and urban area telephone users. In recent days, BSNL arrested the disconnection of landline services with this night free calling offer. With this example only, you can guess, how much this unlimited calling offer becomes popular.

As of now, Free calls offered by BSNL broadband/ Landline plan are not exactly free during day time to other network. To offer the best and to win hearts of every Indian, BSNL now introduced unlimited call during day time also.

Now BSNL makes it completely free to any number whether to BSNL or any other line. This offer is not a promotional scheme, BSNL made it as a regular facility. This is applicable for each and every Indian landline customer of BSNL.
BSNL Unlimited Free Call 24Hours
At first, BSNL introduces unlimited calling from BSNL SIM Card having free call to own landline number and reduced this to Twenty minutes per day free voice call per a day. In some areas, BSNL already offers unlimited free call during day time with some Addon charges.

Now the scene reversed, BSNL offers unlimited calling during day and night (24 hours). Entire family can have a group talk with each other happily with out any charges from anywhere across India. But this is restricted for only one day in a week, i.e. our favourite holiday Sunday.

BSNL approved Unlimited Free calling from BSNL landline to any network’s mobile and landline only on all Sundays on PAN India basis. Unlimited Free calling scheme on all Sundays is an additional offer to free night calling scheme to all networks already being offered from 9PM to 7AM.

With this introduction of new unlimited free calling to any network on Sundays, will surely acquire more and more landline customers. This facility will also be motivated the existing customers to use landline more.

Customers who think about the extension of timings for unlimited calls to any network can now have a best chance. So just subscribe for BSNL Landline or broadband services with any plan. Enjoy unlimited free calling from 15th August 2016 during day time also on every Sunday. Rejoice with your family and friends across India with unlimited talking as a Independence Day gift.

Friday, July 29, 2016

Shri Lohana Vidhyarthi Bhavan-AHMEDABAD-INF BY asHOK hINDOCHA m-94262 54999

Shri Lohana Vidhyarthi Bhavan-AHMEDABAD

3.4 28 Votes
Hours of Operation (Show less)
  • Monday 09:30 am - 06:30 pm
  • Tuesday 09:30 am - 06:30 pm
  • Wednesday 09:30 am - 06:30 pm
  • Thursday 09:30 am - 06:30 pm
  • Friday 09:30 am - 06:30 pm
  • Saturday 09:30 am - 06:30 pm
  • Sunday 09:30 am - 06:30 pm
Modes of Payment
  • Cash
  • Debit Cards
  • Cheques
  • Financing Available
  • American Express Card
  • Credit Card

Reviews
Hours Of Operation
More Information
Overall Ratings (28)
JD Ratings for Shri Lohana Vidhyarthi Bhavan in Ambawadi, Ahmedabad
Ratings over time
JD Ratings for Shri Lohana Vidhyarthi Bhavan in Ambawadi, Ahmedabad
Mr Sandesh
99*****981
Mr Yogesh Thakkar
yoge*****@gmail.com | 96*****113
Kush Halani
kush*****@gmail.com | 90*****999
Mr Bhavesh Unadkat
84*****705
Mr Samir Vithlani
sami*****@gmail.com | 84*****296
Mr Vipul Pujara
94*****700
Raychura Hiren
94*****099
Mr Deep Thakkar
95*****316
Mr Pinku Rajput
81*****385
Ms Purva Thakkar
94*****383
‹‹ Prev123Next ››