Sunday, August 28, 2011

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Anna Hazare breaks fast after 288 hours - India News - IBNLive
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
Congratulations to all
RED SELUTE to Honarable Annaji- the great Dynemic Leader
ASHOK HINDOCHA-BSNLEU










www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Wednesday, August 24, 2011

Lohanamahaparishadnews: latets news by ashok hindocha m-09426254999

Lohanamahaparishadnews: latets news by ashok hindocha m-09426254999: www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999 સૌ તો ખાલી હાથે જાય છે તમે શું લઇ જશો, હાયહાયનો પૈસો શું તમે, કબર માં લઇ જશો? ...

latets news by ashok hindocha m-09426254999

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
સૌ તો ખાલી હાથે જાય છે તમે શું લઇ જશો,
હાયહાયનો પૈસો શું તમે, કબર માં લઇ જશો?
 રૂપિયા તો બહુ કમાય છે પણ તે ક્યા વપરાય છે, 
ઘરનાં પ્રસંગો  માટે પણ હવે રજા ક્યા લેવાય છે,
વ્યવહારમાં ક્યાં રહેવાય છે?તહેવાર ક્યાં ઉજવાય છે?
તહેવાર અને વ્યવહારમાં હવે તો બસ રૂપિયા દેખાય છે
રવિવાર પણ હવે તો  દોસ્ત ધંધામાં જ જાય છે
દોસ્ત સાથે હવે ક્યા રવિવાર  ઉજવાય છે? 
મિત્રોતો છે ઘણા,પણ તેમને ક્યા મળાય છે,
મિત્રોના ઘરે પણ હવે કારણ વગર ક્યા જવાય છે?
સમય નથી તમારી પાસે,સમય નથી  પોતાને માટે,
સમય જ્યારે મળશે,સમય ત્યારે ઉપર જવાનો થશે,
 માન હવે ઓ દિલ, જીવીલે તું જીદગી,ક્યારેક પોતાને માટે,
માનવ જન્મ મળ્યો છે,તો આંનદ પણ ક્યારેક કરી લઇએ   
http://ashokhindocha.blogspot.com M-09426254999
કંઇ કેટલાય નેતાઓ લાચાર થઇ જશે,
નાબૂદ જો અહીંથી ભ્રષ્ટાચાર થઇ જશે.

સરકારી સાહેબોય લાંચ લઇ નહીં શકે,
ને તોય કામ કરવું... એ પડકાર થઇ જશે.

આણી તો દીધી આંગણે મોંઘેરી એક કાર,
ઇંધણ વિના એ કેટલી ભંગાર થઇ જશે!

‘હું શું કરી શકું?’–ની આ છોડી દો મૂંઝવણ,
બસ એક ડગલું માંડો... એ લલકાર થઇ જશે.

સળગી છે એક જયોત જો અંધારું બાળવા,
ઉમેરો ખુદનું તેજ તો ઉદ્ધાર થઇ જશે.

 
– કિરણસિંહ ચૌહાણ
 
મોહન નહિ ઘર નો નહી ઘાટ નો- જયકાંત જાની (અમેરીકા)

મન મોહન સિંગ ની જેમ ઘરના નિર્ણયો લઉ છુ મેડમને પુછી પુછી,
ઘરમા રહુ છુ સદા હસતા ચહેરે, મારી ભીની આંખૉ લુછી લુછી.

પહેલા શો મા પહેલા દિવસે નવા પિકચર જોવાનો મને શોખ નથી
મેડમ માટે ટિકીટ લઇ લઉ છુ મોટી લાઇન વચ્ચે ઘુસી ઘુસી.

બાળક હતો, ગળુ સુકાતુ તો મા ધવરાવતી છાતીએ લગાડી ને
હવે મેડમની ફીગર જાળવા ચલાવી લઉ છુ અંગુઠો ચુસી ચુસી.

પહેલી તારીખે પુરો પગાર ધરી દ ઉ છુ મેડમ ના હાથમા
પોકેટ મની આપે તે ચલાવી લ ઉ છુ તાણી તુસી તુસી ને.

મન મોહન સિંગ ની જેમ સળગતો સંસાર ચલાવુ છુ ,
દુધનો દાઝયો જેમ બિયર ઢીચે રોજ ફુકી ફુકીને.

Tuesday, August 9, 2011