Wednesday, April 5, 2017

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન...-inf by Ashok Hindocha M-94262 54999

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન...: BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન.....

 BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન

BSNLએ ઘટાડયા ઇન્ટરનેટ રેટ : હવે રૂ. ૩૬માં ૧ GB ડેટા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999

BSNLનો ધમાકો : રિલાયન્સ જિયો કરતાં પણ સસ્તો ઇન્ટરનેટ પ્લાન
      નવી દિલ્હી તા. ૪ : રિલાયન્સ જિયો સામે સ્પર્ધામાં ઉતરતા BSNL એ પોતાના 3G ઇન્ટરનેટ પ્લાનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હવે એક સ્પેશ્યલ પેક સાથે 1GB ડેટા માટે ફકત રૂ. ૩૬ દેવા પડશે.
      BSNLના જણાવ્યા પ્રમાણે અમે બજારમાં ઉપલબ્ધ અમારા વર્તમાન સ્પેશ્યલ ટેરિફ વાઉચર પર ૪ ગણો વધુ ડેટા આપવા નિર્ણય લીધો છે. હવે ૨૯૧ રૂ.ના પ્લાનમાં ગ્રાહકોને ૪ ગણો વધુ 8 GB ડેટા મળશે. જ્યારે પહેલા આ પ્લાનમાં ફકત 2G ડેટા મળતો હતો. એ જ ૭૮ રૂ.ના પ્લાનમાં બેમણુ એટલે કે 2 GB ડેટા મળશે.
      BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂ. ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય.
      આ ઓફર ૬ ફેબ્રુ. ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂ.માં 1 GB ડેટા આપે છે. (૨૧.૧૦)

3 comments:

Abhi K said...

Nice information, thank you for sharing it. Termites Control Service Mohali

ashokhindochaschannel said...

જયશ્રી🕉જલારામ
આથી સર્વે લોહાણા સમાજના જ્ઞાતિજનો ને સહર્ષ સાથે જણાવાનું
શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ
રાજકોટ દ્વારા
આયોજિત પરિચય પસંદગી મેળો
તારીખ23/9/2018 ના
પસંદગી પરિચય મેળાના ફોમૅ નીચે મુજબ મળશે
👇🏻
👉🏻 • શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક લોહાણા મહાજન વાડી બિલ્ડિંગ રાજકોટ
0281::2234714
9426254999
www.facebook.com/lohanayuvakpragatimandalrajkot
www.lohanayuvakpragatimandal.blogspot.com
hindochaashok777@gmail.com
*જગુભાઈ રૂપરેલીયા
અમરશીભાઈરૂઘાણી
9377788229
ભુપેન્દ્રભાઈ ઉનઙકટ
9428349501
કે.જે ભાયાણીભાઈ
8153897970
*દિલીપભાઈ સુચક
મહેશ કરિયાણા ભંડાર
10 ઞાય‌ત્રીનગર
9898202233
*ઓમ મેડીસીન
હનુમાનમઢી ચોક રૈયારોડ રાજકોટ
9925206353

*મનુભાઈ મિરાણી
9428466663

*ભરતભાઈ બોદાણી
9824212915

*અજયભાઈસંઘાણી 9727737389

* મુકેશભાઈ તન્ના
9825434630

*અશોકભાઈ
કુંડલીયા 9824211152

*રવીદ્વભાઈ તન્ના રાજકોટ:8401100169

* અશોકભાઈ કોટક
9723173706

*ડો મીરાબેન ઠક્કર
9426783234

*હેમંતભાઈ વસાણી રાજકોટ 9925400693

*મહેશભાઈ રાજા
મૉરબી
9879553000

*પોપટ પરીવાર મૉરબી
9825324527

*જલારામ વેવીશાળ માહિતીકેન્દ્ર મોરબી
9638917599

નરેન્દ્રભાઈ રાઈમઞીયા
9879930415

* વિક્રમભાઈ તન્ના ગૉડલ 9374641009

* જેતપુર મહાજનવાડી
02823:230171

* જામનગર મહાજનવાડી 0288.2679468

*નરેન્દ્રભાઈ પુજારા.સુરેદ્વનઞર
9979219048

*અનીષભાઇ રારછ વેરાવળ
9898042042

*દુગૉબેન લાદીવાલા પોરબંદર 9426244081

*શ્રીરામ મેરેજ બ્યુરો પોરબંદર
8866806500

*જગદીશભાઇ જોબનપુત્રાજુનાઞઢ 9825635352

*ભુપતભાઈ રવેશીયા મોરબી 9898015066

*અશ્વિનભાઈ કારીયા
અમદાવાદ
7016808521

*રાજુભાઈ ઠક્કર અમદાવાદ
8980312153

*રશ્મીબેન સુચક
અમદાવાદ
8849526722

* અંતુભાઈસોઢા અમરેલી
9727723723

*મેંદરડામહાજનવાડી
9627596851

*નીતીનભાઇ છગ તલાલા 9924355120

*કેશોદ મહાજનવાડી
9426476121

*ભાવનગર.મહાજન વાડી
9429436633

*ચેતનાબેન મિશ્ર્રાણી જુનાગઢ
9898847475

*જામખંભાડીયા મહાજનવાડી

સુરત
રમેશભાઈ વસાણી
9825052612

*માણાવદર
જયદીપભાઈ તન્ના
8401318302

કશ્યપભાઈ કોટેચા ભુજ 9898404018

વધુ માહિતીમાટે સંપર્ક કરો
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
પ્રમુખશ્રી
શ્રીયોગેશભાઈ જસાણી
9426216794
ઉપપ્રમુખશ્રી શ્રી.ડો.નિતીનભાઈ રાડીયા
9825079147
શ્રીહિતેષભાઈ પોપટ
9375732032
માનદમંત્રીશ્રીઓ
શ્રીપરેશભાઈ તન્ના
9824010788
શ્રીપ્રકાશભાઇ સુચક
9925206353
સહમંત્રીશ્રી
મનસુખભાઈ કોટેચા
8000318518
અલ્પેશભાઈ માનસાતા
9328211100
ખજાંનચી
જીમ્મીભાઈદક્ષિણી
9824210451
ઇન્ટરનલ ઓડીટર
અજયભાઈ ઠકરાર
9824258258
સલાહકારશ્રી
શ્રીઅશોકભાઈ હિન્ડોચા
9426201999
9426254999
શ્રી સંજયભાઈ કક્કડ
9824043799
શ્રીપ્રકાશભાઈ ઠક્કર
9428056790
સંગઠનમંત્રીશ્રી
શ્રીભૂપેન્દ્રભાઈ કોટક
, 9824845207
શ્રીપાર્થભાઈ જસાણી
9426904791
કાર્યાલય
શ્રી વિનોદભાઈ બુદ્ધદેવ
0281:2234714
શ્રી દિનેશભાઈ
7567527535 વેવીશાળસમીતી
કન્વીનરશ્રીઓ
શ્રીજયંતભાઈ બુદ્ધદેવ
9904369743
શ્રીનરેંદ્રભાઈ તન્ના
9586507526
શ્રીપીયૂશભાઈ તન્ના
9714038804
શ્રીરાજુભાઇ સેજપાલ
9726334101
શ્રીજયદીપભાઈ રાજવીર
9904200974
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
તા 23/9/18 ના રોજ રાજકોટ મુકામે યોજનાર પરિચય મેળાના ફોર્મ તા 31/8/2018
સુધી જ સ્વીકારાશે
● આ પોસ્ટ ને તમારી પાસે લોહાણા સમાજ ને લગતા સોશ્યલ વોટ્સએપ ગ્રુપ મા ફોરવર્ડ કરવા વિનંતી છે
સંદેશો જરૂર શેર કરજો

Sanjib Das said...

Really awesome post. Thanks for sharing.

Website Design Company in Kolkata
Computer Repair Services in Kolkata