દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જુનાગઢના
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની મુલાકાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તસ્વીરમાં વડાપ્રધાન સાથે હાથ મિલાવી હસ્તધુન કરતા શ્રી ગિરીશભાઈ કોટેચાએ આ તકે ગિરનાર રોપ વે ની મજુરી અપાવવા બદલશ્રી મોદીનો આભાર વ્યકત કરી રોપ વે યોજના કાર્યવન્તિ થાય ત્યારબાદ તેનું ઉદઘાટન પણ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે થાય તેવી લાગણી વ્યકત કરી હતી.. (અહેવાલ : વિનુજોષી - તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
www.ashokhindocha.blogspot.com M-94262 5499